ફિલ્મમેકર બોબી ખાને કહ્યું છે કે એક પહેલી લીલા માટે સની લિયોન મારી એક માત્ર પસંદ હતી. તે આ ફિલ્મના રોલ માટે એકદમ પરફેક્ટ છે અને તેણે આ ફિલ્મમાં પાત્રને અનુરૂપ અભિનય પણ કર્યો છે. તેમણે ઉમેર્યું હતું મારી પાસે આ ફીલ્મની સ્ક્રીપ્ટ છેલ્લા ૧૨ વર્ષથી હતી. જે ખુબ જ અલગ પ્રકારની ફિલ્મ છે. તેમજ મારી માટે સની એ લીલા છે. તેમજ તે મારી આકાંક્ષા ... વધુ વાંચો
No comments:
Post a Comment