મેલબર્ન : ક્રીકેટ વર્લ્ડ કપમાં જૂથ તબક્કાની સમાપ્તિ પછી હવે ભારતીય ખેલાડીઓને બીસીસીઆઈને ભેટ આપી છે. સુત્રોના જણાવ્યા અનુસાર ખેલાડીઓની પત્ની અને ગર્લફ્રેન્ડ સાથે રહેવાનો મોકો મળશે. સોમવારે ભારતીય ટીમના ઓપનર શિખર ધવનની પત્ની આયશા મુખર્જી ટીમ હોટલમાં પહોંચી ગઈ છે. જો કે તે મેલબોર્નમાં જ રહે છે, પરંતુ વર્લ્ડ કપ દરમિયાન શિખર ધવન સાથે મુસાફરી નહોતી કરી શકી. સ્ટુઅર્ટ બિન્નીની પત્ની અને ટેલિવિઝન પ્રેઝન્ટર ...વધુ વાંચો

No comments:
Post a Comment