Tuesday, 17 March 2015

જાણો…સચિનના ક્યાં બે રેકોર્ડ તોડી શકે છે સંગકારા?

સિડની : આ વર્લ્ડ કપમાં સારા ફોર્મમાં ચાલી રહેલા શ્રીલંકાના બેટ્સમેન કુમાર સંગકારાના નિશાના પર માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરએ બનાવેલા ૨ રેકોર્ડ છે. અત્યાર સુધી વર્લ્ડ કપમાં ૪ સદી ફટકારી ચુકેલા સંગકારાની ટીમ શ્રીલંકાનો મુકાબલો ક્વાર્ટર ફાઈનલમાં દક્ષિણ આફ્રિકા સામે થવાનો છે. સચિન ૧૯૯૨થી ૨૦૧૧ સુધી ૬ વર્લ્ડ કપ રમ્યા અને આ વચ્ચે તેમણે ૬ સદી ફટકારી જયારે સંગકારાના નામ પર અત્યારે ૫ સદી થઇ ... વધુ વાંચો

No comments:

Post a Comment