Saturday, 21 March 2015

વાનખેડે સ્ટેડીયમ મામલે શાહરુખ ખાન પર એફઆઈઆર નોંધવાનો નિર્દેશ

બોલીવુડ સુપર સ્ટાર શાહરુખ ખાન વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો નિર્દેશ આપી દેવામાં આવ્યો છે. વાનખેડે સ્ટેડીયમમાં સિક્યોરીટી ગાર્ડસ સાથે ગાળો અને અપશબ્દો મામલામાં બાલ આયોગે આ નિર્દેશ આપ્યો છે. ૨૦૧૨ નાં આઇપીએલ દરમિયાન શાહરુખ ખાન મુંબઈના વાનખેડે સ્ટેડીયમમાં સિક્યોરીટી ગાર્ડસ અને એમસીએ અધિકારીઓ સાથે ઝગડી પડ્યા હતા. તેમની પર ગાર્ડસ સાથે ગાળો અને અપશબ્દો બોલવાનો આરોપ છે. આ ઘટના મેં ૨૦૧૨ ની છે જયારે કલકત્તા નાઈટ ... વધુ વાંચો

No comments:

Post a Comment