સની લિયોનની એન્ટ્રી બાદ ઘણી એવી મોડેલ છે કે જે બોલીવુડમાં એન્ટ્રી
મારવા માટે આતુર છે. તેમાંની જ એક મોડેલ છે લ્યુસી પીંડર લ્યુસી પીંડર
ગ્લેમરની આ દુનિયામાં પોતાના જલવા બતાડવા આતુરતા પૂર્વક રાહ જોઈ રહી છે.
લ્યુસી પીંડર તેની સુડોળ કાયા માટે જાણીતી છે. તે પુરુષોના પ્રસિદ્ધ
મેગેઝીન અને ટેબલોઈડના કવર પેજ પણ દેખાશે. લ્યુસી ” વારિયર સાવિત્રી ”
ફિલ્મમાં માધ્યમથી બોલીવુડમાં દેબ્યું કરશે. ... વધુ વાંચો

No comments:
Post a Comment