સાણંદ તાલુકાના લોલિયા ગામના દલિત સરપંચની હત્યા કેસમાં તેમના બહેનની ગળે
ટુંપો દઈ હત્યા કરવાની ઘટના વિધાનસભામાં ગુંજી હતી. વિપક્ષે દલિત મહિલાની
હત્યા તેમજ કાયદો અને વ્યવસ્થા અંગે ચર્ચા કરવાની માંગ કરી હતી. ત્યારે
કોંગ્રેસના ધારાસભ્યો સ્પીકરના વેલ તરફ ધસી ગયા હતા અને ભારે ધાંધલ મચાવી
હતી જેને પગલે સ્પીકર ગણપત વસાવાએ કોંગ્રેસના બધા ધારાસભ્યોને સસ્પેન્ડ એક
દિવસ કરી દીધા હતા. સ્પીકરના આદેશ બાદ સાર્જન્ટોએ ... વધુ વાંચો

No comments:
Post a Comment