અફઝલ ગુરુના અવશેષ માંગનારા આતંકી માનસિકતા ધરાવે છે : તોગડિયા
પાલનપુર : પ્રવિણ તોગડિયાએ સંસદ પર હુમલો કરનારા અને ૨૦૧૩માં ફાંસીની સજા
પામેલા અફઝલ ગુરુના અવશેષને કાશ્મીરમાં લાવવાના પીડીપીના ધારાસભ્યોની
માંગની પણ ટીકા કરી હતી.તેમજ તોગડિયાએ જણાવ્યું હતું કે પીડીપીના
ધારાસભ્યોની આ માંગ એ સ્પસ્ટ કરે છે કે ભારતીય સંસદ પર હુમલા કરનારા
આતંકવાદીઓં સાથે કેવા લોકો જોડાયેલા છે. મુફ્તી સેઈદે માફી માંગવી જોઈએ :
તોગડિયા આ ઉપરાંતવિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય મહામંત્રી પ્રવિણ
તોગડિયાએ જમ્મુ ... વધુ વાંચો
No comments:
Post a Comment