Saturday, 21 March 2015

ફરાળી સમોસા

સામગ્રી: ફરાળી સમોસા ના પડ માટે : ૧ કપ મોરૈયા નો લોટ ૧ ટી.સ્પૂન તેલ સ્વાદ પ્રમાણે સિંધવ તળવા માટે તેલ ફરાળી સમોસા ના સ્ટફિંગ માટે : ૨ થી ૩ બટેકા ૨ ટી.સ્પૂન તેલ ૧/૪ ટી.સ્પૂન જીરું સ્વાદ પ્રમાણે સિંધવ ૩ થી ૪ નંગ લીલા મરચા ૧/૨ ટી.સ્પૂન લાલ મરચું પાવડર ૧/૨ ટી.સ્પૂન લીંબુ નો રસ ૧ ટેબ.સ્પૂન ખાંડ રીત : ફરાળી સમોસા બનાવવા માટે ... વધુ વાંચો

No comments:

Post a Comment