વોટસએપે હાલમાં જ શરુ કરેલું એન્ડ્રોઈડ યુઝર્સ માટે તેનું ઇન્વાઈટ કોલીગ
ફીચરને પાછું ખેંચ્યું છે. તેથી જે લોકોએ આ સેવા શરુ કરી છે તે થોડા સમય
માટે હવે આ સેવાનો લાભ નહીં મેળવી શકે. જે સેવા હવે સર્વિસ ફરી શરુ કરાયા
બાદ ઉપયોગમાં લઈ શકાશે. વોટ્સએપે મોટા ઉપાડે આ સેવાની શરુઆતની જાહેરાત કરી
હતી. જો કે તેમાં તેના કોલીગ ફીચરને લઈને પ્રોબેલ્મ ઉભો થયો છે. ...
No comments:
Post a Comment