Tuesday, 17 March 2015

રાજ્યમાં કમોસમી વરસાદના નુક્શાનની સરકાર અને કિસાન સંઘે સમીક્ષા કરી

ગુજરાતમાં સતત ચાર વાર થયેલા કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત કફોડી બની છે.જો કે આ અંગે ચર્ચા વિચારણા કરવા માટે સરકાર અને ખેડુતોની પેટાસમિતિ અને કિસાન સંઘ વચ્ચે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.જેમાં વરસાદ લીધે જીલ્લાવાર વિવિધ પાકને થયેલા નુકશાન અંગે ચર્ચા કરવામાં આવી હતી.જો કે કમોસમી વરસાદને લીધે ખાસ કરીએન કેરીના પાકને વધુ નુકશાન થવાની ભીતિ વ્યકત કરવામાં આવી રહી છે.આ બેઠકમાં આગેવાનોએ નુકશાનનો અંદાજ ... વધુ વાંચો

No comments:

Post a Comment