Tuesday, 17 March 2015

જનરલ મોટર્સે લોન્ચ કર્યું ‘કેપ્ટિવા’ કારનું અપડેટેડ વર્જન

જનરલ મોટર્સ ઇન્ડિયાએ આજે પોતાની સ્પોર્ટ્સ યુટીલીટી કાર ‘કેપ્ટીવા’નું અપડેટેડ વર્જન લોન્ચ કર્યું છે. જેની દિલ્હીના શો રૂમમાં કિમંત ૨૭.૩૬ લાખ રૂપિયા છે. જનરલ મોટર્સ ઇન્ડિયાના અધ્યક્ષ અને પ્રબંધ નિર્દેશક અરવિંદ સક્સેનાએ કહ્યું કે, નવી ‘એમવાઈ ૧૫ કેપ્ટીવા’ લોન્ચ કરવાનો હેતુ કંપની બહુ જ મહત્વપૂર્ણ એસયુવી બજારમાં પોતાનો દબદબો જાળવી રાખવા અને બજારમાં પોતાની રણનીતિનો હિસ્સો વધારવાનો છે. આ મોડલને મેન્યુઅલ અને ઓટોમેટીક બંને સંસ્કરણોમાં ... વધુ વાંચો

No comments:

Post a Comment