Tuesday, 3 March 2015

હરિયાણાના મુખ્યમંત્રીના કાફલાની અડફેટે યુવાનનું મોત

હરિયાણાનાં મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરના કાફલામાં શામેલ એક કારની ચપેટમાં આવીને ૩૦ વર્ષીય એક વ્યક્તિની મોત થઇ ગઈ છે. આ ઘટના અહિયાં તરાઓરીની નજીક થઇ. પોલીસ સુત્રોએ આજે જણાવ્યું કે એજ વાહનમાં સવાર તેમના બે કર્મચારીઓ પણ ઘટનામાં ઘાયલ થયા છે. દુર્ઘટના કાલે સાંજે તે સમયે થઇ જયારે ખટ્ટર ચંડીગઢથી દિલ્હી જઈ રહ્યા હતા. તેઓએ જણાવ્યું કે ચાલકે રાહદારીને બચાવવાની કોશિશ કરી અને તે દરમિયાન વાહન ... વધુ વાંચો

No comments:

Post a Comment