હવે મહારાષ્ટ્રમાં ગૌ-હત્યા ગેરકાનૂની
મહારાષ્ટ્રમાં ગૌ-હત્યા હવે ગેરકાયદેસર થઇ ગઈ છે. રાજ્યમાં ગૌ-હત્યા પર
પ્રતિબંધ લગાવનારા બિલને સોમવારે રાષ્ટ્રપતિની મંજુરી મળી ગઈ છે. આ બિલ ઘણા
વર્ષોથી અટકેલું હતું. રાજ્યના નાણામંત્રી સુધીર મૂંગતિવરે કહ્યું, ”હું
ખુબ જ ખુશ છુ કે રાષ્ટ્રપતિએ આખરે પોતાની મંજૂરી આપી દીધી છે. અમે આ બીલને
રજુ કરી કાનૂનનું રૂપ આપવા માટે છેલ્લા ઘણા વર્ષોથી ખુબ જ મહેનત કરી રહ્યા
છીએ. આ ફક્ત પશુઓની હત્યા ... વધુ વાંચો
No comments:
Post a Comment