નવી દિલ્હી : દિલ્હી હાઈકોર્ટે ગેરકાયદેસર રીતે નકલી નોટોના દસ્તાવેજોનો ઉપયોગ કરવા પર આમ આદમી પાર્ટીનું રજીસ્ટ્રેશન રદ્દ કરવાની અપીલગુરુવારે ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે, ‘રાજકીય પાર્ટી એક ક્લબની જેમ હોય છે, અને તેના માટેનો કાયદો સ્પષ્ટ છે કે કોર્ટે તેમના આંતરિક માળખામાં હસ્તક્ષેપ કરીશકતી નથી.’ મુખ્ય ન્યાયાધીશ જી રોહિણી અને ન્યાયાધીશ આર એસ એન્ડલોની પીઠે કહ્યું હતું કે, અમને આ અપીલમાં કોઈ ... વધુ વાંચો

No comments:
Post a Comment