ફિલ્મ અભિનેત્રી સોનાક્ષી સિન્હાએ કહ્યું કે, તે ફિલ્મકાર એ.આર. મુરગાદાસની આગામી ફિલ્મ ‘અકીરા’માં કામ કરી રહી છે. આ ફિલ્મનું શુટિંગ શરુ થઈ ગયું છે. આ ફિલ્મ સુપરહિટ તમિલ ફિલ્મ ‘મૌનાગુરુ’ની હિન્દી રીમેક છે. સોનાક્ષીએ ટ્વીટર પર લખ્યું કે, “અકીરા’ને હેલો કરો! મારું નવું નામ, નવી ફિલ્મમાં.” આ ફિલ્મના નિર્માતા ફોકસ સ્ટાર સ્ટુડીઓઝ છે, જેમાં સોનાક્ષીના પિતા શત્રુધ્ન સિન્હા પણ મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. ‘અકીરા’ ...વધુ વાંચો

No comments:
Post a Comment