આંતરરાષ્ટ્રીય ખુશી દિવસના અવસર પર સંયુક્ત રાષ્ટ્ર દ્ધારા જાહેર કરવામાં આવેલી વૈશ્વિક સંગીત યાદીમાં પોતાનું યોગદાન આપતા નોબેલ પુરસ્કાર વિજેતા કૈલાશ સત્યાર્થીએ મહાત્મા ગાંધીનું પ્રિય ભજન ‘વૈષ્ણવ જન તો’ નોધાયું છે. અને ઓસ્કાર વિજેતા એ આર રહેમાન પોતાની એક કૃતિ તેમાં નોધાવી હતી. શુદ્ધ મસ્તિષ્ક અને આશાવાદી પરિણામોની સાથે એક આદર્શ વિશ્વનું નિર્માણ સંયુક્ત રાષ્ટ્ર પરમુખ બાન કી મૂનના નાયબ ફરહાન હકે સંવાદદાતાઓને બતાવ્યું કે ... વધુ વાંચો
No comments:
Post a Comment