જેહાદમાંશામેલ થવા માટે મુંબઈના કલ્યાણ વિસ્તારના 3 યુવકોએ ઘર છોડી દીધુ હતુ. તેઓ ઈસ્લામિક સ્ટેટ સંગઠનમાં શામેલ થઈ ગયા હતા. આ પૈકીના એક યુવાન ફહાદ શેખનુ કહેવુ છે કે હું જેહાદથી ખુશ છું અને ઘરે પાછો આવવા માંગતો નથી. ભારત પાછા આવવાના સવાલ પર ફહાદ ભડકી ગયો હતો ફહાદે દેશ છોડયા બાદ પહેલી વખત ગયા મહિને પોતાના પરિવારનો સંપર્ક સાધ્યો હતો. ભારત પાછા આવવાના સવાલ ... વધુ વાંચો
No comments:
Post a Comment