Sunday, 8 March 2015

અમેરિકી ફિલ્મકાર બોલીવુડ પ્રત્યે આકર્ષિત: અભય

બોલીવુડ અભિનેતા અભય દેઓલે કહ્યુ કે, અમેરિકન ફિલ્મ નિર્માતા બોલીવુડને એક અલગ શૈલીના રૂપમાં જોવે છે. જેમાં અનેક રંગો, સંગીત, સુંદર સ્ત્રીઓ અને મજબૂત યુવાનો હોય છે. અભય ટૂંક સમયમાં ધ લવર્સ થી આંતરરાષ્ટ્રીય સિનેમામાં પગલું મૂકી રહ્યા છે. અભયે કહ્યુ કે, અમેરિકન ફિલ્મ નિર્માતામાં બોલીવુડ પ્રતિ મોટી જિજ્ઞાસા હોય છે. તેમના ત્યાં ફિલ્મી સંગીતની પરંપરા નથી તો તે બોલીવુડને એક અલગ શૈલીના રૂપમાં બતાવે ... વધુ વાંચો

No comments:

Post a Comment