સેમસંગ મોબાઈલે એક એવા સ્માર્ટફોન પરથી પરદો ઉઠાવ્યો છે કે જેનો લુક ખુબ જ ખાસ છે. આ એક એવો સસ્તો સ્માર્ટફોન છે જે આંધી, તોફાન, વરસાદ કોઈ પણ મૌસમનો સામનો આસાનીથી કરે છે. સેમસંગે આ ફોનનું નામ ગેલેક્સી એક્સ કવર ૩ રાખ્યું છે. કંપનીનો સૌથી જબરદસ્ત સ્માર્ટફોન સેમસંગ ગેલેક્સી એક્સ કવર સૌથી જબરદસ્ત સ્માર્ટફોન છે જેનું પડવાથી પણ કઈ નહિ તૂટે કે બગડે. આ ફોન ... વધુ વાંચો

No comments:
Post a Comment