Friday, 13 March 2015

બ્રેડ કટલેટ્સ

સામગ્રી :  ૪ નંગ બ્રેડ સ્લાઈસ, ૨ નંગ બાફેલા બટકા ૧ મોટી ચમચી દહીં, ૧ નંગ ડુંગળી ઝીણી સમારેલી ૧ ચમચી ઝીણી સમારેલી કોથમીર, ૧/૨ ચમચી કસૂરી મેથી ૧ ચમચી આદું-મરચાંની પેસ્ટ, ૧/૪ ચમચી ધાણાજીરૂં ૧ ચપટી આમચૂર પાવડર, ૧ ચમચી રોસ્ટેડ મગફળીનો પાવડર, ૧ મોટી ચમચી કોર્નફ્લોર, ૧ મોટી ચમચી છીણેલું ચીઝ મીઠું સ્વાદાનુસાર રીત : સૌપ્રથમ બ્રેડની સ્લાઈસને દહીંમાં બે મિનિટ માટે પલાળી લો. ... વધુ વાંચો

No comments:

Post a Comment