Saturday, 21 March 2015

આ “એન્ડ્રોઈડ વોચ” તમને ફોન શોધવામાં મદદ કરશે!

વર્ષ ૨૦૧૩માં લોન્ચ થયેલુ એન્ડ્રોઈડ ડીવાઈસ મેનેજર તમને તમારી એન્ડ્રોઈડ ડીવાઈસ શોધવામાં અને તેને લોકેટ કરવામાં મદદ કરશે. જો તમારો એન્ડ્રોઈડ મોબાઈલ ખોવાય જાય તો પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી.કારણ કે હવે ઘડિયાળમાં ફીટ ડીવાઈસ મેનેજર તેને શોધવામાં મદદ કરશે તેમ ગુગલે તેના ઓફીશીયલ બ્લોગ પર લખ્યું છે. ગુગલ સાથે જોડાયેલી આ ઘડિયાળમાં નવા ફીચરને એડ કરવામાં આવશે જેમાં યુઝર્સે માત્ર ઓકે કહેવાની જરૂર ... વધુ વાંચો

No comments:

Post a Comment