Monday, 23 March 2015

સાનિયા મિર્ઝા ડબલ્સ મેચમાં ત્રીજા રેન્ક પર

સાનિયા મિર્ઝા ડબલ્સ મેચમાં અત્યાર સુધીના સૌથી બેસ્ટ રેન્ક પર પહોંચી છે. સાનિયા મિર્ઝા અત્યારે ત્રીજા રેન્ક પર પહોંચી છે. તે ૬૮૮૫ પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. જયારે તે પૂર્વેના સ્થાને રોબ્રટા વિન્સી અને સારા ઈરાની છે. તેઓ ૭૬૪૦ પોઈન્ટની આસપાસ છે. જો કે આ અંગે પ્રતિક્રિયા આપતા સાનિયાએ કહ્યું હતું કે પ્રથમ ક્રમે પહોંચવાનો મારો ધ્યેય છે. જેની માટે હું મહેનત કરી રહી છું. ... વધુ વાંચો

No comments:

Post a Comment