Monday, 23 March 2015

…જયારે મિશેલે છોડી ૮૦ લાખની નોકરી!

વોશિંગ્ટન : અમેરિકાની પ્રથમ મહિલા અને રાષ્ટ્રપતિ બરાક ઓબામાની પત્ની મિશેલના જીવન પર લખવામાં આવેલા નવા પુસ્તક ‘મિશેલ ઓબામા : ધ લાઈફ’માં તેના એક જુના મિત્રએ એક ખુલાસો કર્યો છે. તેમના પર લખેલા પુસ્તક અનુસાર, મિશેલ ઓબામાએ નાની ઉમંરમાં જ સમજી લીધું હતું કે રૂપિયા માટે જ નોકરી કરવી, તે તેમનો હેતુ ન હતો. મિશેલ ઓબામા કંઈક અલગ કરવા માંગતી હતી. તેના માટે મિશેલે આશરે ... વધુ વાંચો

No comments:

Post a Comment