કોરિયાઈ સ્માર્ટફોન કંપની સેમસંગે બે નવા ધમાકેદાર સ્માર્ટફોન લોન્ચ કરવા તૈયાર છે. આ સોમવારે (૨૩ માર્ચ) કંપની ગેલેક્સી એસ-૬ અને ગેલેક્સી એસ-૬ એસ આજે રજુ કરશે. આ બંને ફોન મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસમાં પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આની ખાસિયત એ છે કે આની ડિઝાયન બિલકુલ અલગ રીતના છે અને આ હાર્ડવેયરની દ્રષ્ટીએ ઘણો સારો છે. ખાસ ફિચર્સ : – ૫.૧ ઇંચ ક્વોડ એચડી સુપર એમોલેડ – ... વધુ વાંચો
No comments:
Post a Comment