Monday, 23 March 2015

આજે શેરબજારમાં પોઝીટીવ ઓપનીંગ, સેન્સેક્સ ૨૮૩૦૦ને પાર


આજે સપ્તાહના પહેલા દિવસે શેરબજારમાં સામાન્ય સુસ્તી જોવા મળી છે. વિદેશી બજારોને કારણે ઘરેલું બજારમાં સપાટ શરૂઆત જોવા મળી છે. મિડકેપ શેરોમાં ૦.૫ ઘટાડો જોવા મળ્યો છે જયારે સ્મોલકેપ શેરો પણ કમજોરી સાથે જોવા મળ્યા છે. રિયલ્ટી શેરોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. હાલમાં બીએસઈનો ૩૦ શેરોવાળો પ્રમુખ ઇન્ડેક્સ સેન્સેક્સ ૫૪.૦૪ પોઈન્ટ એટલે કે, ૦.૧૯ ટકાના ઘટાડા સાથે ૨૮૩૧૫.૧૨ના સ્તર પર કારોબારી કરી રહ્યો છે. ...વધુ વાંચો

No comments:

Post a Comment