અમદાવાદમાં શુક્રવારે રાત્રે વધુ એક ફાયરિંગની ઘટના બની છે. સીજી રોડ ઉપર ઘરે જવા નીકળેલાં જ્વેલર્સ પિતા-પુત્ર ઉપર ત્રણ રાઉન્ડ ફાયર કરી બાઇકસવારો પલાયન થઇ ગયાં છે. અન્નુભાઇ સોની નામના જ્વેલરને ફાયરિંગની ઘટનામાં હાથમાં ઇજા થઇ છે. સીજી રોડ ઉપર ભાનુ જ્વેલર્સ નામે શો રૂમ ધરાવતાં અન્નુભાઇ સોની અને તેમના પુત્ર મનિષ સોની રાત્રે નવ વાગ્યે ઘરે જવા નીકળ્યાં હતાં. ગીરીશ કોલ્ડ્રિંગથી આગળ ઝેવિયર્સ કોલેજ ... વધુ વાંચો

No comments:
Post a Comment