અમદાવાદમાં છ વર્ષની બાળકી પર થયેલા પાશવી બળાત્કારના વિરોધમાં સાણંદ નજીકની એન્જીનીરીંગ કોલેજના વિધાર્થીઓએ કેન્ડલ માર્ચ યોજી હતી. આ વિધાર્થીઓએ આ બાળકીને ઝડપી ન્યાય મળે તે માટે સરકાર અને પોલીસ પર દબાણ ઉભું કરવા માટે કેન્ડલ માર્ચ યોજી હતી. ઉલ્લેખનીય છે કે આ અંગે પોલીસ હજુ ગુનેગારની ધરપકડ કરી નથી. જો કે આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. સોલા પોલીસના જણાવ્યા અનુસાર ગુનેગાર મધ્યપ્રદેશના ... વધુ વાંચો

No comments:
Post a Comment