‘રોકસ્ટાર’ ફિલ્મમાં ‘કતીયા કરું’ સોંગથી ફેમસ બનેલી ગાયિકા હર્ષદીપ કૌર પોતાના જુના મિત્ર મનકિત સિંહ સાથે લગ્નના સબંધમાં જોડાઈ ગઈ છે. શુક્રવારે આ બંને લોકોએ લગ્નની જાણકારી ટ્વીટરના માધ્યમથી લોકોને આપી હતી. હર્ષદીપ કૌર (૨૮)એ કહ્યું કે, કાલે પોતાના સૌથી સારા મિત્ર મનકિત સિંહ સાથે લગ્ન કર્યા છે…બાદ તમારા લોકોના આશીર્વાદની જરૂર છે. તેમણે ફેરા લેતી વખતનો એક ફોટો શેર કર્યો છે, જેમાં તેમણે ગુલાબી ... વધુ વાંચો
No comments:
Post a Comment