Monday, 23 March 2015

અક્ષય કુમારની ફિલ્મ ‘ગબ્બર ઈઝ બેક’નું પોસ્ટર રિલીઝ

અક્ષય કુમારની બહુપ્રતીક્ષિત ફિલ્મ ‘ગબ્બર ઈઝ બેક’નું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. અક્ષય કુમારે રવિવારે આ ફિલ્મના પોસ્ટરને શેર કર્યું છે. Here’s the brand new poster of #GabbarIsBack! Don’t forget to watch the #GabbarTrailerTomorrow pic.twitter.com/SsONaQNF9v — Akshay Kumar (@akshaykumar) March 22, 2015 આ ફિલ્મમાં ગબ્બર એક એવો કિરદાર છે જેનું નામ વિલન જેવું લાગે છે. પરંતુ ફિલ્મમાં તે કામ હીરોના કરે છે. આ ફિલ્મમાં અક્ષય ... વધુ વાંચો

No comments:

Post a Comment