Monday, 23 March 2015

શિલ્પા શેટ્ટી વિરુદ્ધ ૯ કરોડની છેતરપીંડીની ફરિયાદ દાખલ!

કોલકાતાની એક કંપનીએ બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ થઈ છે. પોલીસ અનુસાર, શિલ્પા શેટ્ટી પર ૯ કરોડ રૂપિયાની છેતરપીંડીનો આરોપ મુક્યો છે. ‘એમકે મીડિયા પ્રાઈવેટ લિમિટેડ’ના ડાયરેકટર દેબાશીષ ગુહાએ ફરિયાદ કરી ‘એમકે મીડિયા પ્રાઈવેટ લિમિટેડ’ના એડિશનલ ડાયરેકટર દેબાશીષ ગુહાની ફરિયાદ દર્જ કર્યા બાદ પોલીસે ‘એજેન્શીયલ સ્પોર્ટ્સ એંડ મીડિયા પ્રાઈવેટ લિમિટેડ’ની માલિક શિલ્પા અને રિપુ સુદન કુન્દ્રા વિરુદ્ધ તપાસ શરુ કરી દીધી છે. ... વધુ વાંચો

No comments:

Post a Comment