Monday, 23 March 2015

સિંગાપોરના પ્રથમ વડાપ્રધાન લી કુઆન યીનું નિધન

સિંગાપોરના સંસ્થાપક પિતા અને પ્રથમ વડાપ્રધાન લી કુઆન યી નું ગંભીર નિમોનિયાના કારણે આજે નિધન થઈ ગયું છે. તેઓ ૯૧ વર્ષના હતા. લી ગંભીર નિમોનિયાના કારણે પાંચ ફેબ્રુઆરીથી સિંગાપોર જનરલ હોસ્પિટલમાં દાખલ હતો. સ્ટ્રેટ ટાઈમ્સ અનુસાર વડાપ્રધાન કાર્યાલયે આજે જાહેર એક નિવેદનમાં કહ્યું કે, લી નું સ્થાનીય સમય અનુસાર વહેલી સવારે ત્રણ વાગ્યે ૧૮ મિનિટ પર નિધન થઈ ગયું હતું. અંતિમ સંસ્કારની જાહેરાતપછી કરવામાં આવશે. ... વધુ વાંચો

No comments:

Post a Comment