શ્રીલંકાના નૌકાદળે પોતાના જળવિસ્તારમાં કથિત રીતે માછલી પકડવા પર ભારતીય માછીમારોની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના માછીમારોના મુદ્દા પર ચર્ચા કરવા માટે શ્રીલંકાના પ્રતિનિધિમંડળની ભારત મુલાકાતના થોડા દિવસ પહેલા થઈ છે. શ્રીલંકાના નૌકાદળના પ્રવકત્તા કમાન્ડર ઇન્ડિકા સિલ્વાએ બતાવ્યું કે ગઈકાલે રાત્રે કાંકેસંતુરઈમાં ૨૧ માછીમારોની ધરપકડ કરવામાં આવી અને પાંચ બોટ જપ્ત કરવામાં આવી છે. બીજી તરફ તલાઈમન્નારમાં ૩૩ માછીમારોની ધરપકડ કરવામાં આવી હતી અને ... વધુ વાંચો
No comments:
Post a Comment