છેલ્લા કેટલાક સમય થી વિદેશ ગુપ્ત માહિતી એજન્સીઓ તરફથી ઇન્ટરનેટ દ્ધ્રા જાસૂસીના પ્રયત્નોમાં વધારો થઈ રહ્યો છે. તેવામાં ભારતીય રક્ષા સંરક્ષણે તે તરફ રેડ એલર્ટ જાહેર કર્યું છે. તેની હેઠળ વિદેશી એજન્સીઓ ખાસ કરીને ચીન અને પાકિસ્તાન તરફથી ઈન્ટરનેટ ઘુસણખોરી પ્રતિ સતર્ક રહેવા માટે કહ્યું છે. ગૃહ મંત્રાલય અને કેટલીક અન્ય જગ્યાઓથી મળેલ ઈનપુટ પછી રક્ષા મંત્રાલયે સેના બાદ અને અન્ય સંસ્થાઓ માટે નવા સુરક્ષા ... વધુ વાંચો
No comments:
Post a Comment