Monday, 23 March 2015

નારાયણ મૂર્તિના જમાઈ બ્રિટેનમાં ચુંટણી લડશે

ઈન્ફોસીસના સહ સ્થાપક નારાયણ મૂર્તિના જમાઈ સાત મે ના રોજ બ્રિટેનમાં થનાર ચુંટણીમાં ભાગ લેશે. તેઓ ભારતીય મૂળના સંભવિત સાંસદ ઉમેદવારીની યાદીમાં અગ્રણી છે જે કન્ઝર્વેટિવ પાર્ટીની ચૂંટણી જીતી શકે છે. ઋષિ સુનાક ભૂતપૂર્વ વિદેશ મંત્રી વિલિયમ હેગનું મતવિસ્તાર ઉત્તરી યાર્કશાયરના રિચમાંડ થી ચુંટણી લડશે. આશા છે કે ઓક્સફર્ડ યુનિવર્સિટી અને સ્ટેનફોર્ડ થી અભ્યાસ કરનાર ઋષિ ભારતીય મૂળ હાઈપ્રોફાઇલ સાંસદોના વર્ગમાં હાજર થશે. તેઓ એક ... વધુ વાંચો

No comments:

Post a Comment