Monday, 23 March 2015

અમેરિકાના નોર્થ કેરોલિનામાં વધુ એક ગુજરાતી યુવાન પર ફાયરીંગ

અમેરિકામાં વધુ એક ગુજરાતી પર ફાયરીંગ થયુ છે. મૂળે આણંદ તાલુકાના રહેવાસી આ યુવાનને તેના ઘરની બહાર જ ગોળી મારવામાં આવી હતી. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મળતી વિગતો પ્રમાણે મુળે આણંદ તાલુકાના સમરખા ગામના રહેવાસી આશિષ પટેલ ૧૯૮૭ થી અમેરિકાના નોર્થ કેરોલિના ખાતે સ્થાયી થયા છે. તેઓ પોતાના પુત્ર કૃષ સાથેસવારે સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા. પાછા ફરીને તેઓ ઘરપાસે ...વધુ વાંચો

No comments:

Post a Comment