Showing posts with label Bollywood star Ketrina. Show all posts
Showing posts with label Bollywood star Ketrina. Show all posts

Thursday, 19 March 2015

સેટ પર થયો અકસ્માત, કેટરીનાનો ચમત્કારિક બચાવ

આજકાલ અભિનેત્રી કેટરીના કૈફ પોતાની આગામી ફિલ્મ ‘ફીતુર’ના શુટીંગમાં વ્યસ્ત છે. એવામાં સમાચાર મળ્યા છે કે, કેટરીના કેફ સાથે આ ફિલ્મના સેટ પર અકસ્માત થઈ ગયો છે. તે ઘટનાથી કેટરીના કૈફ માંડ-માંડ બચી છે અને કોઈ પણ જાતની ઈજા પણ થઈ નથી. સુત્રોથી મળેલી જાણકારી અનુસાર, આ ઘટના શુટિંગ દરમિયાન થઈ હતી. તે પોતાના કો-એક્ટર આદિત્ય રોય કપૂર સાથે શુટિંગ દરમિયાન કેટરીના કાર ચલાવી રહી ... વધુ વાંચો