આજકાલ અભિનેત્રી કેટરીના કૈફ પોતાની આગામી ફિલ્મ ‘ફીતુર’ના શુટીંગમાં વ્યસ્ત છે. એવામાં સમાચાર મળ્યા છે કે, કેટરીના કેફ સાથે આ ફિલ્મના સેટ પર અકસ્માત થઈ ગયો છે. તે ઘટનાથી કેટરીના કૈફ માંડ-માંડ બચી છે અને કોઈ પણ જાતની ઈજા પણ થઈ નથી. સુત્રોથી મળેલી જાણકારી અનુસાર, આ ઘટના શુટિંગ દરમિયાન થઈ હતી. તે પોતાના કો-એક્ટર આદિત્ય રોય કપૂર સાથે શુટિંગ દરમિયાન કેટરીના કાર ચલાવી રહી ... વધુ વાંચો
