Showing posts with label Cricket World Cup 2015. Show all posts
Showing posts with label Cricket World Cup 2015. Show all posts

Tuesday, 17 March 2015

ધોનીની આઇસીસી રેન્કિંગમાં સુધારો, ૮માં નંબર પર પહોચ્યા

વર્લ્ડ કપમાં બે અણનમ ઇનિંગ સાથે ફોર્મમાં પરત ફરનાર ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની આઈસીસીમાં લેટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં બે જગ્યાના ફાયદાથી આઠમાં નંબર પર પહોચી ગયા છે. ધોનીએ વેસ્ટઇન્ડીઝ સામે અણનમ ૪૫ અને ઝિમ્બાબ્વે સામે અણનમ ૮૫રનની ઇનિંગ રમ્યા અને ટીમને વર્લ્ડ કપમાં સતત ૧૦મી જીત અપાવતા ક્લાઇવ લોઇડના કેપ્ટનમાં વેસ્ટઇન્ડીઝને વર્લ્ડ કપમાં સતત નવ જીતના ક્રમથી પાછળ છોડી દીધા છે. હવે કેપ્ટનના રૂપમાં વર્લ્ડ કપમાં ... વધુ વાંચો