વર્લ્ડ કપમાં બે અણનમ ઇનિંગ સાથે ફોર્મમાં પરત ફરનાર ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની આઈસીસીમાં લેટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં બે જગ્યાના ફાયદાથી આઠમાં નંબર પર પહોચી ગયા છે. ધોનીએ વેસ્ટઇન્ડીઝ સામે અણનમ ૪૫ અને ઝિમ્બાબ્વે સામે અણનમ ૮૫રનની ઇનિંગ રમ્યા અને ટીમને વર્લ્ડ કપમાં સતત ૧૦મી જીત અપાવતા ક્લાઇવ લોઇડના કેપ્ટનમાં વેસ્ટઇન્ડીઝને વર્લ્ડ કપમાં સતત નવ જીતના ક્રમથી પાછળ છોડી દીધા છે. હવે કેપ્ટનના રૂપમાં વર્લ્ડ કપમાં ... વધુ વાંચો
