Showing posts with label Golden Kela Awards. Show all posts
Showing posts with label Golden Kela Awards. Show all posts

Monday, 16 March 2015

ગોલ્ડન કેલા એવોર્ડ્સ : સોનાક્ષીએ ત્રીજી વખત જીત્યો ખરાબ અભિનેત્રીનો એવોર્ડ

૭માં ગોલ્ડન કેલા એવોર્ડ્સની જાહેરાત કરી દેવામાં આવી છે. અભિનેત્રી સોનાક્ષી સિન્હાને સતત ત્રીજી વખત સૌથી ખરાબ અભિનેત્રીનો એવોર્ડ જીતીને ઈતિહાસ રચ્યો છે. ફિલ્મ ‘એક્શન જેક્શન’, ‘લિંગા’, અને ‘હોલી ડે’માં સોનાક્ષીનો અભિનય જોઈને તેને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. પાછળના વર્ષે સોનાક્ષીને ફિલ્મ ‘આર…રાજકુમાર’માં તેની ભંગાર એક્ટિંગ માટે આ એવોર્ડ અપાયો હતો. જયારે આ વખતે સૌથી ખરાબ અભિનેતાનો એવોર્ડ અર્જુન કપૂરને મળ્યો છે. નોધનીય છે ... વધુ વાંચો