૭માં ગોલ્ડન કેલા એવોર્ડ્સની જાહેરાત કરી દેવામાં આવી છે. અભિનેત્રી સોનાક્ષી સિન્હાને સતત ત્રીજી વખત સૌથી ખરાબ અભિનેત્રીનો એવોર્ડ જીતીને ઈતિહાસ રચ્યો છે. ફિલ્મ ‘એક્શન જેક્શન’, ‘લિંગા’, અને ‘હોલી ડે’માં સોનાક્ષીનો અભિનય જોઈને તેને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. પાછળના વર્ષે સોનાક્ષીને ફિલ્મ ‘આર…રાજકુમાર’માં તેની ભંગાર એક્ટિંગ માટે આ એવોર્ડ અપાયો હતો. જયારે આ વખતે સૌથી ખરાબ અભિનેતાનો એવોર્ડ અર્જુન કપૂરને મળ્યો છે. નોધનીય છે ... વધુ વાંચો
Showing posts with label bullywood actress. Show all posts
Showing posts with label bullywood actress. Show all posts
Monday, 16 March 2015
Saturday, 14 March 2015
B’DAY SPECIAL : આમીર ખાને પરફેક્ટનિસ્ટથી જીત્યા દર્શકોના દિલ
બોલીવુડમાં ‘મિસ્ટર પરફેક્ટનિસ્ટ’ના નામથી મશહુર આમીર ખાનનો જન્મ ૧૪ માર્ચ ૧૯૬૫માં મુંબઈમાં થયો હતો. તેમના પિતા તાહિર હુસૈન અને કાકા નાસીર હુસૈન જાણીતા ફિલ્મ નિર્માતા હતા. તેમના ઘરમાં ફિલ્મી માહોલના કારણે આમીર ખાન પણ અભિનેતા બનવાનો સ્વપન જોતો હતો. આમીર ખાને પોતાના કરિયરની શરૂઆત વર્ષ ૧૯૭૩માં ફિલ્મ ‘યાદો કી બારાત’માં બાળ કલાકારનો રોલ કર્યો હતો. ત્યાર બાદ આમીરની પોતાની પહેલી ફિલ્મ ‘કયામત સે કયામત તક’થી ... વધુ વાંચો
Subscribe to:
Posts (Atom)

